SearchBrowseAboutContactDonate
Page Preview
Page 253
Loading...
Download File
Download File
Page Text
________________ - ર૧૦ ૪૪- શ્રી પાર્શ્વનાથ જિન સ્તવન છે મેરે સાહેબ તુમ હિ હે, પ્રભુ પાસ જિમુંદા; ખિજમતગાર ગરિબ હું, મેં તેરા બંદા. છે ૧ | મેં ચકેર કરૂં ચાકરી, જબ તુમ હી ચંદા; ચક્રવાક મેં હુઈ રહું, જબ તુમ હી દિશૃંદા, મધુકર પરે મેં રનઝનું, જબ તુમ અરવિંદા; ભક્તિ કરૂં ખગપતિ પરે, જબ તુમહિ ગેવિંદા. - ૩ છે તુમ જબ ગતિ ઘન ભ, તબ મેં મેં શીખી નંદા, તુમ સાયર જબ મેં કદા, સુર સરિતા અમંદા. દૂર વાચક કરે દાદા પાસજી, ભવ દુઃખકા દા; યશ કહે દાસકું, દિને પરમાનંદા. ૪૫– | શ્રી પાર્શ્વનાથ જિન સ્તવન છે છે લાગી બાળપણની પ્રીત—એ રાગ છે લાગી પાર્શ્વપ્રભુની પ્રીત હું તે કદી ના છોડુ-એ ટેક છે છે તે સ્તંભ તીરથમાં દીઠા દેવ નિરાગી, મનડું દેવના દેવને દેખી થાય વિરાગી.
SR No.032079
Book TitlePrabha Raivat Charitra Prachin Stavanavali
Original Sutra AuthorN/A
AuthorRamchand D Shah
PublisherJaswantlal Girdharlal Shah
Publication Year1965
Total Pages468
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy