________________
૨૦૯
શ્રી શ્રી સંખેશ્વર મંડણો, પાશ્વજિન પ્રણત તરૂ કલ્પ રે; વારજે દુષ્ટના વંદને, સુજસ સૌભાગ્ય સુખ કલ્પ રે.
છે છે ૭ |
૪૩- ૫ શ્રી સંખેશ્વર પાશ્વનાથજી સ્તવન છે રહે ને રહે ને અલગી રહે ને, હાંજી કાઈ કુમતિ પડી છે કેડે; હાંજી કાંઈ તુજ હૃતિને કે તેડે, હજી તું મુજને શાને છેડે.
| | અ ૧ તે મુજ મોહ મહામદ પાયે, તેણે હું થયે મતવાલે તૃષ્ણા તરૂણી આણી પેલી, વચમાં કરીય દલાલે.
છે આ છે ૨ છે કામ નટવે તું તેડી આવી, તેણે પણ માંડી બાજી મિયા ગીત તણે ભણકારે, મુજને કીધે રાજી.
| | અ ૩ | નરક નિગદ તણે મંદિરમેં, પોતક પલંગ બિછાવે; મુજને ભોલવી ત્યાં બેસાડે, પણ સુમતિએ સમજાવ્યું.
છે અ૦ | ૪ | તવ મેં મદિરા છાક નિવારી, સમકિત સુખડી ચાખી; ઉપશમ રસ સુધારસ પીધ, ચિત્ત ચેતનતા રાખી,
| | અ ૫ | શ્રી સંખેશ્વર ચરણ સરેરૂહ, લાગી ધ્યાનની તાલી; રૂપ વિબુધને મેહન પભણે, જિન ગુણ સૂત લટકાળી.
| | અ | ૬ |