________________
૨૦૧
દાન વિઘન વારી સહજનને. અભયદાન પદ પાતા; લાભ વિઘન જગ વિઘન નિવારક, પરમ લાભ રસ માતા.
છે હે-મહિલ૦ | ૮ | વિવિઘન પંડિત વીયે હણી, પૂરણ પદવી જેગ; ભોગપભોગ દેય વિઘન નિવારી, પૂરણ ભોગી સુભોગ
છે –મલિ૦ | ૯ | ઈમ અઢાર દૂષણ વરજિત તન, મુનિજન વંદે ગાયા; અવિરતિ રૂપક દેષ નિરૂપણ, નિરદુષણ મન ભાયા.
છે હે–મલિ૦ | ૧૦ ઈવિધ પરખી મન વિસરામી, જિનવર ગુણજે ગાવે; દીનબંધુની મહેર નજરથી, આનંદઘન પદ પાવે.
છે હ–મહિલ૦ કે ૧૧ છે ૩૬– | શ્રી મુનિસુવ્રત સ્વામી સ્તવન | મુનિસુવ્રત કીજે મયારે, મનમાંહિ ધરી મહેર; મહેર વિહૂણા માનવીરે, કઠિણ જણાયે કહેર; જિનેસર? તું જગનાયક દેવ, તુજ જગહિત કરવા ટેવ, બીજા જુએ કરતાં સેવ. જિનસેરા તું છે ૧ | અહટ ક્ષેત્રની ભૂમિકારે, સીચે કૃતારથ હોય; ધારા ધર સઘલી ધરારે, ઉદ્વરવા સજજ જે. !
| | જિ. તુંજે ૨ | તે માટે અશ્વ ઉપરે રે, આણું મનમાં મહેર; આપે આયા આફરે, બેધવા ભયચ શહેર.
જિ. તું છે ૩