________________
૨૦૨ અણ પ્રારથતા ઉદ્વર્યા રે, આપે કરીય ઉપાય; પ્રારથતા રહે વિલવતારે, એ કુણ કહીયે ન્યાય.
| | જિ. તું ૦ | ૪ | સંબંધ પણ તુજ મુજ વિચરે, સ્વામી સેવક ભાવ; માન કહે હવે મહેરરે, ન રહ્યો અરજ પ્રસ્તાવ.
| | જિ. તું છે પ છે. ૩૭ – શ્રી નમિનાથ જિન સ્તવન છે | | સુમતિનાથ ગુણ શું મિલીજી–એ દેશી છે એકવીશમા જિન આગલેછે, અરજ કરૂં કર જોડ; આઠ અરિએ મુજ બાંધીજી,તે ભવ બંધન તોડ.
પ્રભુ પ્રેમ ધરીને અવધારો અરદાસ. ૧ એ અરિથી અલગ રહ્યાજી, અવર ન દીસે દેવ; તે કિમ તેહને જાચીયેજી, કિમ કરૂં તેહની સેવ.
! પ્રભુ ! ૨ .. હાસ્ય વિલાસ વિનેદમાં, લીન રહે સુર જે; આપે અરિગણ વશ પડ્યાજી, અવર ઉગારે કિમ તેહ.
I ! પ્રભુ ૩ . છત હોય તિહાં જાચીયેજી, અછતે કિમ સરે કાજ, યેગ્યતા વિણ જચતાજી, પિતે ગુમાવે લાજ.
! પ્રભુ ૪ નિશ્ચય છે મન માહરેજી, તુમથી પામીશ પાર; પણ ભુખ્યો ભજન સમેજી, ભાણે ન ટકે લગાર.
_| પ્રભુ ! ૫ છે.