________________
૨૦૦ ૩૫– | શ્રી મલ્લિનાથ સ્વામી સ્તવન છે સેવક કિમ અવગણિએ ? હ મલિલ જિન ?
એ અબ શોભા સારી; અવર જેહને આદર અતિ દયે, તેહને મૂલ નિવારી.
છે હે–મલ્લિ છે ૧ ૫ જ્ઞાન સ્વરૂપ અનાદિ તમારું, તે લીધું તમે તાણી; જુઓ અજ્ઞાન દશા રીસાવી, જાતાં કેણ ન આણે.
છે હે-મહિલ૦ મે ૨ નિદ્રા સુપન જાગર ઉજાગરતા, તુરીય અવસ્થા આવી; નિદ્રા સુપન દશા રીસાણી, જાણી ન નાથ મનાવી.
| | હે-મહિલ૦ ૩ સમકિત સાથે સગાઈ કીધી, સપરિવાર શું ગાઢી; મિથ્યામતિ અપરાઘણ જાણી, ધરતી બાહિર કાઢી.
છે હો–મલિ૦ | ૪ | હાસ્ય અરતિ શેક દુગંછા, ભય પામર કરસાલી; . નેકષાય તણી ગજ ચઢતા, શ્વાન તણી ગતિ ઝાલી.
છે છે-મલ્લિ છે પ. રાગદ્વેષ અવિરતિની પરિણતિ, એ ચરણ મહિના યોદ્ધા; વીતરાગ પરિણતિ પરિણમતાં, ઉડી નાઠા યોદ્ધા.
છે હે-મહિલ૦ ૬ છે વેદેદય કામા પરિણામાં, કામ્ય કરમ સહ ત્યાગી, નિકામી કરૂણા રસ સાગર, અનંત ચતુષ્કપટ પાગી.
છે હે–મહિલ૦ | ૭ |