SearchBrowseAboutContactDonate
Page Preview
Page 237
Loading...
Download File
Download File
Page Text
________________ ગચ્છના ભેદ બહુ નયણની ડાળતાં, તત્વની વાત કરતાં ન લાજે; ઉદર ભરણાદિ નિજ કાજ કરતાં થકા,મેહ નડીયા કલિકાલ રાજે, એ ધાર૦ | ૩ છે વચન નિરપેક્ષ વ્યવહાર જુઠે કહ્યો,વચન સાપેક્ષ વ્યવહાર સાચે; વચન નિરપેક્ષ વ્યવહાર સંસાર ફળ, સાંભળી આદરી કાંઈ રાચે. | | ધાર | ૪ | દેવગુરૂ ધર્મની શુદ્ધિ કહે કેમ રહે? કેમ રહે શુદ્ધ શ્રદ્ધાન આણે, શુદ્ધ શ્રદ્ધાન વિષ્ણુ સર્વ કિરિયા કરી, છારપર લીંપણું તે જાણે ધાર૦ | ૫ | પાપનહિં કઈ ઉસૂત્ર ભાષણ જિ, ધર્મ નહિ કઈ જગ સૂત્ર સરિખે; સૂત્ર અનુસાર જે ભવિક કિરિયા કરે, તેહનું શુદ્ધ ચારિત્ર પરખે- એ ધાર૦ છે એહ ઉપદેશને સાર સંક્ષેપથી, જે નરા ચિત્તમાં નિત્ય ધ્યાવે; તે નરા દિવ્ય બહુ કાળ સુખ અનુભવી, નિયત આનંદ ઘન રાજય પાવે. એ ધાર | ૭ | ૩૦ – ૫ શ્રી ધર્મનાથ જિન સ્તવન || ઋષભ જિમુંદા અષભ જિર્ણદા–એ દેશી છે. ધરમ જિનેસર કેસર વરણા, અલસર સરવાંગી શરણા; એ ચિંતામણિ વાંછિત કરણા, ભજ ભગવંત ભુવન ઉદ્ધરણું. ધ૦ ૧ ૧ | નવલે નૂરે ચઢતે શ્રે, જે જિન ભેટે ભાગ્ય અંકુરે; પ્રગટ પ્રભાવે પુન્ય પરે, દારિદ્રય દુઃખ તેહનાં પ્રભુ ચૂરે. છે ધ ૨
SR No.032079
Book TitlePrabha Raivat Charitra Prachin Stavanavali
Original Sutra AuthorN/A
AuthorRamchand D Shah
PublisherJaswantlal Girdharlal Shah
Publication Year1965
Total Pages468
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy