________________
૧૯૫
જે સેવે જિન ચરણ હજુર, તાસ ઘરે ભરે ધન ભરપૂરે; ગાજે અંબર મંગળ તૂરે, અરિયણના ભય ભાંજે હરે.
| | ધ0 | ૩ | ગજ ગાજે શભિત સિંધુરે, જન સહુ ગાજે સુજસ સપૂરે; ગં જાય ન કિણહી કરૂરે, અરતિ થાય ન કાંઈ અણુરે.
છે ધo | ૪ | જિમ ભોજન હેય દાલ ને ફરે, જીપે તે રણ તેજે શ્રે; મેઘતણાં જળ નદીય હલૂરે, તિમ તેહને સૂર લખમી પૂરે.
!! ધ| ૫ |
૩૧ – ૫ શ્રી શાંતિનાથ જિન સ્તવન છે
નારે પ્રભુ નહિ માનું –એ દેશી . શાંતિકુમાર સેહામણારે, હુલાવે અચિરા માયરે, મારો
નાનડીયો. તુજ આગે ઈદ્રા નમે, ઈદ્રાણી પ્રણએ પાયરે.
છે માત્ર હવે માત્ર ૧ છે છપ્પન દિશિકુમરી મલીરે, નવરાવી તુજ સાથરે, બધી સર્વ શુભૌષધિરે રક્ષા પિટલી હાથરે.
છે માટે હું ને માત્ર ને ર મા કુલ ધ્વજ કુલ ચૂડામણિરે, અમ કુલ કાનન મેહરે; તુજ ઈડા પીડા પડે, ખારા સમુદ્રને છેહરે.
| મારુ હુ મારા | ૩ | આવી બેસે ગેદમાંરે, ભીડું હદય મઝારરે,