SearchBrowseAboutContactDonate
Page Preview
Page 236
Loading...
Download File
Download File
Page Text
________________ છમ બાળક મન માત ઉસંગ, તિમ મુજને પ્રભુ કેરો રંગ. | | મ | દીવ છે ૧ | મુખ સોહે જીમ પુનમચંદ, નયન કમલ દલ મેહે ઈન્દ; અધર ઇસ્યા પરવાળી લાલ, અર્ધશશી સમ સેહે ભાલ. * | | મ દીવ ૨ | બાંદ્યડી જાણે નાળ મૃણાલ, પ્રભુજી મેરે પરમ કૃપાળ; જોતાં કે નહિં પ્રભુજીની જોડ, પુરે ત્રિભુવન કેરા કેડ. | | મ | દીવ ૩ છે સાયરથી અધિકો ગંભીર, સેવ્યો આપે ભવને તીર; સેવે સુરનર કેડા કેડ, કમ તણું મદ નાંખે મોડ. | | મ | દીવ | ૪ | ભેટયો ભાવે વિમળ આણંદ, મુજ મન વાધ્યો પરમાનંદ વિમળવિજય વાચકને શિષ્ય, રામ કહે પૂરે જગીશ. | | મ | દીવ | ૫ | ૨૯– શ્રી અનંતનાથ સ્વામી સ્તવન છે. ધારતરનારની સાહિલી દોહિલી,ચૌદમા જિનતણ ચરણ સેવા ધાર પર નાચતા દેખ બાજીગર, સેવના ધાર પર રહે ન દેવા– ધા૨૦ / ૧ | એક કહે સે એ વિવિધ કિરિયા કરી, ફળ અનેકાંત લેચન ન દેખે. ફી અનેકાંત કિરિયા કરી બાપડા, રડવડે ચાર ગતિમાંહિ લેખે. છે ધાર૦ ૨
SR No.032079
Book TitlePrabha Raivat Charitra Prachin Stavanavali
Original Sutra AuthorN/A
AuthorRamchand D Shah
PublisherJaswantlal Girdharlal Shah
Publication Year1965
Total Pages468
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy