________________
૧૯૧
એક લાખ ખટ સાહુણીરે, એક લાખ મુનિ વૃંદરે. ૫ જિ॰ તું ॥ ૩ ॥ સાવધાન બ્રહ્મા સહારે, શાસન વિશ્વન હરેય; દેવી અશેકા પ્રભુ તણીરે, અહર્નિશ ભગતિ કરેયરે. ૫ જિ॰ તું ॥ ૪ ॥ પુરૂષોત્તમારે, તું નરસિદ્ધ નિરીહ; કવિયણુ તુજ જશ ગાવતાંરે, પવિત્ર કરે નિજ જીહરે. ૫ જિ॰ તું ॥ ૫ ॥
પરમ પુરૂષ
।। શ્રી શ્રેયાંસજિન સ્તવન
૨૬-શ્રી શ્રેયાંસ જિનેસરૂ, સેવકની હેા કરજો સંભાળતા; રખે વિસારી મુકતા ! હાય માટેા હૈા જગે ટ્વીન દયાળતા.
૫ ૧ સ
મુજ સરીખા છે તાહરે, સેવકની હા બહુ કોડા કેડ તે; પણ જેસુ નજરે નિરખીએ, કિમ દીજે હા પ્રભુ તેને છેડતા.
॥ ૨ ॥
મુજને હેજ છે અતિ ઘણું, પ્રભુ તુમથી હું જાણું નિરધારતા; તે તું નિપટ નિરાગીએ, હું રાગી હૈ। એ વચન વિચારતે.
।। ૩ ।
વળી ન્હાનું મન માહરૂં, હું તેા રાખુ । તુમને તે માંહીતે; હું રાગી પ્રભુ તાહરી, એકાંગી હેા ગ્રહીયે પ્રભુ આંહિતા.
॥ ૪ ॥
નિગુણા નવિ ઉવેખીયે, પેાતાવટ હાઈમના હૈ સ્વામિતે; જ્ઞાનવિમળ પ્રભુ શું કરેા, વિષ્ણુ અ ંતર હેા સેવક એક તાનતા. શ્રી શ્રેયાંસ જિનેસ. ॥ ૫ ॥