________________
૧૯૦
કેપ સિંચાણે કર ગ્રહે, તું તે નહિ પિછાને.
છે રે મન | ૨ | માન છડી મોટી લીયે, લોહકા પલ લંગાવે; તુજને પકડી બાપડા, માયા જાલમેં લાવે.
! રે મન | ૩ | અણુવ્રત મહાવ્રત વરતરૂ, બાર ભાવના વેલિ; પંચાચાર સુકુલડાં, સમ સુખ ફલ કેલિ.
છે રે મન | ૪ | અધર્મ શુકલ દોઉ પાંખમેં, ઉડી નિજ ઘર બેસે રામાનંદ નિત જ, જિનવર જગદીશ.
છે રે મન | ૫ ૨૫ | શ્રી શીતલનાથજીનું સ્તવન છે | | પુકખલવઈ વિજયે જોરેએ દેશી. | શીતલ જિન ભીલપુરીરે, દઢરથ નંદા જાત; નેવુ ધનુષ્ય તનુ ઉચ્ચતારે, સેવન વાન વિખ્યાતરે,
જિનાજી તુજશું મુજ મન નેહ, જિમ ચાતકને મેહરે, જિનજી, તું છે ગુણમણિ હરે
છે જિળ છે તું ૧. શ્રી વત્સ લંછન હતું રે, આયુ પૂરવ લખ એક; એક સહસ શું વ્રત લીયેરે, આણી હદય વિવેકરે.
છે જિતું ! ૨ !! -સમેતશિખર શુભ ધ્યાનથી રે, પામ્યા પરમાનંદ,