________________
૧૮૯
મુજ ઘટ આવજેરે નાથ ! કરૂણા કટાક્ષે જોઈને,
દાસને કરજે સનાથ. એ મુઠ | ૧ - ચંદ્ર પ્રભ જિન રાજીયા, તુજ વાસ વિષમ દૂર; મળવા મન અલજે ઘણો, કિમ આવીયે હાર.
| મુ. | ૨ | . વિરહ વેદના આકરી, કહી પાઠવું કુણ સાથ; પંથી તે આવે નહિં, તે મારગે જગ નાથ.
| મુ| ૩.. તું તે નીરાગી છે પ્રભુ, પણ વાલહ મુજ જોર; એક પછી એ પ્રીતડી, જિમ ચંદ્રમા ને ચકેર.
તુમ સાથે જે પ્રીતડી, અતિ વિષમ ખાંડા ધાર; પણ તેહના આદર થકી, તસ ફળ તણે નહિ પાર.
છે મુo | ૫ છે. અમે ભક્તિ યોગે આણશું, મન મંદિરે તુમ આજ; વાચક વિમળના રામશું, ઘણું રીઝશે મહારાજ.
| મુo ૬ |. ૨૪ શ્રી સુવિધિનાથ જિન સ્તવન છે
છે તે દિન ક્યારે આવશે.—એ દેશી રે મન પિપટ ! ખેલીયે, જિન શાસન બાગે, કામિની નયન કબાનકી, જિહાં ચેટ ન લાગે
છે રે મન ! ૧ . મહ ચીડી ઘાતક ફરે, મિથ્યાવાસન ગહને;