________________
૧૮૭ સમેત શિખર ગિરિ શિવ પદવી લહી, ત્રણ લાખ વીશ હજાર, મુનિવર પણ લખ પ્રભુની સંપત્તિ, ત્રીસ સહસ વળી સાર.
_ મુત્ર | ૪ | શાસન દેવી મહાકાલી ભલી, સેવે તુંબરૂ યક્ષ. શ્રીનયવિજય વિબુધ સેવક ભણે, જે મુજ તુજ પક્ષ.
| મુ| પ . ૨૧- શ્રી પદ્મપ્રભુ સ્વામી સ્તવન છે પદ્મ ચરણ જિનરાય, બાલ અરૂણ સમ કાય જીવન લાલ;
ઉદયે ધર નૃ૫ કુલ તીલેજ છે ૧ છે. મહાદિક અંતરંગ, અરિયણ આઠ અભંગ જીવન લાલ;
| મારવા મનુ રાતે થયો. ૨ ચડી સંજમ ગજરાય, ઉપશમ ગુલ બનાય જીવન લાલ;.
તપસી કરે અલંકર્યો, | ૩ | પાખર ભાવના ચાર, સમિતિ ગુપ્તિ શણગાર જીવન લાલ;
અધ્યાતમ અંબાડીયેજી. ૪ છે પંડિત વીયે કબાન, ધર્મ ધ્યાન શુભ બાણ જીવન લાલ;
ક્ષપક શ્રેણી સેના વળીજી. પ છે શુકલ ધ્યાન સમશેર, કર્મ કટક કી જેર જીવન લાલ;
ક્ષમાવિજય જિન રાજવીજી, કે ૬ | ૨૨–ા શ્રી સુપાર્શ્વ જિન સ્તવન છે શ્રી સુપાસ જિન વંદીએ, સુખ સંપત્તિને હેતુ લલના. શાંત સુધારસ જલનિધિ; ભવસાગરમાંહે સેતુ લલના.
છે શ્રી ! ૧ ..