SearchBrowseAboutContactDonate
Page Preview
Page 229
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૬ ચાલે ગજગતિ ગેલશું, કામ કેશરી કરે નાશ લાલરે દીપે દિનકર તેજથી, શીતળ સહજ વિલાસ લાલરે. . . અભિ૦ છે ૩ . વરસે વાણી મેઘ યું, તૃષ્ણાતટિની શેષ લાલ; આતમ સંપદ વેલડી, ક્ષાયિક ભાવે પિષ લાલરે. છે અભિ૦ | ૪ | બાંધ્યું ભાવના સાંકળે, મુજથી ચંચળ ચિત્ત લાલરે લંછન મિષ ચરણે રહ્યો, વાનર કરે વિનતિ લાલરે. | | અભિવે છે છે તિરિ ગઈ ચપલાઈ પણું, વારો આપ વિવેક લાલરે ક્ષમાવિજય જિન ચાકરી, ન તનું ત્રિવિધ એ ટેક લાલરે. | | અભિ૦ | ૬ છે. ૨૦– શ્રી સુમતિનાથ સ્વામી સ્તવન છે સિદ્ધારથનારે નંદન વિનવું-એ-દેશી નયરી અયોધ્યારે માતા મંગલા, મેઘ પિતા જ સ ધીર; લંછન કૌંચ કરે પદ સેવના, સેવન વાન શરીર. મુજ મન મોહ્યું રે સુમતિજિણેસરે, ન રૂચે કે પર દેવ; ખિણ ખિણ સમરૂ ગુણ પ્રભુજી તણ, એ મુજ લાગીરે ટેવ. મુવ ! ૨ છે ત્રણસેં ધનુ તનુ આયુ ધરે પ્રભુ, પૂરવ લાખ ચાલીશ; એક સહસ શું દીક્ષા આદરી, વિચરે શ્રી જગદીશ. | મુo | ૩ -
SR No.032079
Book TitlePrabha Raivat Charitra Prachin Stavanavali
Original Sutra AuthorN/A
AuthorRamchand D Shah
PublisherJaswantlal Girdharlal Shah
Publication Year1965
Total Pages468
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy