________________
૧૭૭ કુલકર નાભિ નરિંદન, મરૂદેવીને નંદ લાલરે; વૃષભ લંછન કંચન વને, સેવે સુર નર ઈદ લાલરે.
| પ્રથમ છે ૬ . ગૃહ પાસે પણ જેહને, કલ્પદ્રુમ ફલ ભેગ લાલરે; પાણી ખીર સમુદ્રનું, પૂરે સુરવર લોગ લાલરે.
| | પ્રથમ છે ૭ યુગલા ધર્મ નિવારણ, તારણે ભવજલ રાશિ લાલરે. જ્ઞાનવિમલ સૂરાંદની, પૂરે વંછિત આશ લાલરે.
છે પ્રથમ ૮ ૧૧– ૫ શ્રી આદીશ્વરજીનું સ્તવન છે પ્રીતલડી બંધાણીરે વિમલ ગિરિન્દ શું,
નશિપતિ નિરખી હરખે જેમ ચકોર જે; કમલા ગૌરી હરિહરથી રાચી રહે, જલધર જોઈ મસ્ત બને વન મેર જે. જે પ્રીત | ૧ | આદીશ્વર અલવેસર આવી સમેસર્યા, પુન્ય ભૂમિમાં પૂર્વ નવાણું વાર; અરિહંત શ્રી અજિતેશ્વર શાંતિ નાથજી, રહી માસું જાણી શિવપુર દ્વાર જે. ! પ્રીત૨ :. સૂર્ય વંશી સોમવંશી યાદવ વંશના, નૃગણ પામ્યા નિર્મળ પર નિર્વાણ જે; મહા મુનીધર ઇશ્વર પદ પુરણ વર્યા, શિવપુર શ્રેણિ આરહણ સોપાન છે. જે પ્રીત છે ૩ ત્રણ ભુવનમાં તારક તુજ સમકો નહિ, ૧૨