________________
૧૭૬ છે ત્યારે કને વૃષ્ટિ સોના તણી, થઈ સાડા બારી કોડએ મેરૂ શિખરે ખસી ગયાં, શ્રેયાસે દીધા છે થંભ–
૪૦ | પ છે. છે ત્યાં જાતિસ્મરણ પામતાં, તિહાં ફરી એ નાવે સંસાર-નવા છે હી વિજય ગુરૂ હીરલે, તિહાં માણેક વિજય ગુણ ગાય
ઋષભ ઘેર આવે છે. જે ૬. ઇતિ અષભદેવ સ્વામીનું પારણું સંપૂર્ણ ૧૦ | શ્રી ઋષભદેવજીનું સ્તવન છે પ્રથમ જિનેશ્વર વદિએ, સારથ પતિ ધન નામ લાલરે; પૂર્વ વિદેહે સાધુને, દીધાં વ્રતનાં દાન લાલરે.
પ્રથમ ૧ છે. યુગલ સુધમેં સુર થયા, મહાબલ ભુપ વિદેહ લાલરે લલિતાંગ સુર ઈશાનમાં, સ્વયંપ્રભાશું નેહ લાલરે.
| | પ્રથમ છે ૨ | વાજઘરાય વિદેહમાં, યુગલિ સહમ દેવ લાલ, કેશવ વૈદ્ય વિદેહમાં, ચાર મિત્ર મુનિ સેવ લાલરે.
પ્રથમ છે જ છે અશ્રુત અમર વિદેહમાં, વજાનાભ ચક્રધાર લાલરે; છ જણ સાથે સંયમી, બાંધે જિન પદ સાર લાલરે
| | પ્રથમ છે ૪ છે. સર્વારથમાં ઉપના, તિહાંથી અષભ અવતાર લાલ ઈકાગ ભૂમિ સોહામણી, આદિ ધર્મ કહેનાર લાલરે.
છેપ્રથમ પ ..