________________
૧૭૮
એમ પ્રકાશે સીમંધર મહારાજ જો; તારે શરણે આવ્યું હું ઉતાવળો, તાર તાર એ ગિરિવર ગરીબ નિવાજ જે. પ્રીત છે ૪ હું અપરાધી પાપી મિથ્થાબરી, ફેગટ ભૂલ્યા ભવમાં વિણ તું એક છે; હવે ન મુકું મેહન મુદ્રા તાહરી, એ મુજ વંક નાળની ટેક . પ્રીત છે ૫ પલે પકડી બેઠે બાપજી લાધવા, આપ આપ તું ભકિત વત્સલ ભગવંત જે; અંતે પણ દેવું પડશે સાહિબા, શી કરવી હવે ખાલી ખેંચા તાણ જે. પ્રીત છે ૬ મલ વિક્ષેપને આવરણ ત્રિક દ્દરે કરી, . છેલ છબીલે આવ્યો આપ હજુર જે; આત્મ સમર્પણ કીધું અતિ ઉમંગથી, પ્રેમ પાનિધિ પ્રગટ અભિનવ પુરજો. પ્રીત છે ૭ મા શ્રી સિદ્ધાચલ ગિરિવરજી મહા શેખરા, પરમ કૃપાલુ પાલક પ્રાણ આધાર જો; વિડજે નહિ કયારે પ્યારા પ્રાણથી, રસીયા કરજે ધર્મરત્ન વિસ્તાર છે. જે પ્રીત | ૮ ૧ – રા શ્રી શત્રજય સ્તવન છે બાપલડારે પોતિકડાં તમે, શું કરશો હવે રહીને, શ્રી સિધ્ધાચલ નયણે નિરપે, દર જાઓ તમે વહીનેરે.
છે બાપ છે છે