________________
૧૭૩
આજ;
તે મધ્યેથી ખાવીસ ખાલ કહીશ હું અમૃત રસ પીશે જે નર નારી ઉછર’ગથી, થાશે મેક્ષ ગામી ને સરશે સઘળાં કાજ, ૫ પહેલા ॥ ૨ પિતા નગરી કાયાને આવમ્, ગણધર સાધુ-સાધવી કહીએ સાર, શ્રાવિકાને દીક્ષા કયારે આદરી, ચ્યવન જન્મ-કેવલ ને મેાક્ષ ગયા નિરધાર. ૫ પહેલા II ૩.
માતા
લછન
શ્રાવક
แ
નાભિ રાજા પિતા મર્ દેવા માવડી, કુલ ઈક્ષ્વાગ શરીરના સેવન . સરખા વાન, નગરી અાયા લાખ ચેારાશી પૂર્વનુ' આવપ્પુ, વૃષભ લઈન કાયા ધનુષ પાંચસે માન. ॥ પહેલા ૫ ૪ -- ગણધર ચારાશી સાધુ ચેારાશી હજાર છે, ત્રણ લાખ સાધવી શ્રાવક ત્રણ લાખ પાંચ હજાર, પાંચ લાખ ચેાપન હજાર કહી તે શુદ્ધ વ્રત શ્રાવિકા, પ્રભુજી સાથે થયા ચાર હજાર અણુગાર. !! પહેલા !! પ તેત્રીશસાગરાપમનુ સર્વાનુ આવભુ, ભાગવી અસાડ વદ ચેાથે અવતરીયા સાર, ચૈત્ર વદ આઠમે, ઉત્તરાષાઢાને દિને પ્રભુજી જન્મ્યા તેથી થયા તે જય જયકાર. ॥ પહેલા ।। ૬ । . ચૈત્રવદ આઠમે પ્રભુજીએ દીક્ષા ગ્રહી, ફાગણ વદ અગ્યારશ કેવલ પામ્યા સાર, અષ્ટાપદ ગિરિ ઉપર, મહાવદ તેરસને દિને સુર શશીને વહાલે વરીયા શિવ વધુ નાર. ।। પહેલા ! છ