SearchBrowseAboutContactDonate
Page Preview
Page 217
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭૪ ૭– ૫ શ્રી હષભદેવજીનું સ્તવન છે - બાષભ જિમુંદા કષભ જિર્ણોદા, તુમ દરિશન હુએ પરમાનંદા, અનિશિ ધ્યાઉં તુમ દીદાર, મહેર કરીને કરજે પ્યારા છે 2ષભ | ૧ | આપણને પૂઠે જે વલગા, કિમ સરે તેહને કરતાં અલગ, અલગ કીધા પણ રહે વલગા, મેર પીંછ પરે ન હુએ ઉભગા છે ઋષભ ! ૨ છે તુમ્હ પણ અળગે જાયે કિમ સરશે, ભકિત ભલી આકરષી લેશે, ગગને ઉડે દૂર પડાઈ, દેરી બલે હાથે રહે આઈ. | અષભ૦ | ૩ | મુજ મનડું છે ચપળ સ્વભાવે, તે હે અંતર્મુહૂત પ્રસ્તાવે, તું તે સમય સમય બદલાયે, ઈમ કિમ પ્રીતિ નિવારે થાય. 1 2ષભ૦ | ૪ | તે માટે તું સાહેબ મારે, હું છું ભવ ભવ સેવક તાહરે, એ સંબંધમાં ન હોજે ખામી, વાચક માન કહે શિર નામી. | | ઋષભ૦ પ છે ૮– ઋષભદેવ જિન સ્તવન | | મેરે સાહિબ તુમહી હો–એ દેશી | આજ આનંદ વધામણાં, આજ હરખ સવાઈફ -ઋષભ જિનેસર વંદિયે, અતિશય સુખ દાઈ. આજ૦ ૧ સારવાહ ભવે લહી, શુચિ રૂચિ હિતકારી, જીવાનંદ ભવે કરી, મુનિ સેવા સારી. એ આજ છે ૨ |
SR No.032079
Book TitlePrabha Raivat Charitra Prachin Stavanavali
Original Sutra AuthorN/A
AuthorRamchand D Shah
PublisherJaswantlal Girdharlal Shah
Publication Year1965
Total Pages468
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy