________________
૧૭૨
• વહાલા મરૂદેવીને લાડલા જો, રાણી સુનંદાના હુઈડાના
હારજો, ત્રણ ભુવનને નાહલેા જો, મારા પ્રાણ તણેા આધાર જો.
_______
-વહાલા વીસ પૂરવ લખ ભાગવ્યુ. જો, રૂડુ કુવરપણુ રંગ રેલ જો, મનડું માધ્યું રે જિન રૂપશું જો, જાણે જગમાં મેાહન વેલો.
ઉ~૩~
-પ્રભુની પાંચસે ધનુષની દેહડી જજે, લખ પૂરવ ત્રેસઠ રાજજો. લાખ પૂરવ સમતા વરી જો, થયા શિવસુદરી વરરાજ જો. -ઉ—૪– એના નામથી નવિવિધ સ'પજે જો, વલી અલીય વિધન સવિ જાય જો, શ્રી સુમતિવિજય કવિરાજના ો, એમ રામવિજય
11.
ગુણ ગાય જો ૬ ।। શ્રી ઋષભદેવ પ્રભુનુ* સ્તવન ।
!! માતા ત્રિશલા ઝુલાવે પુત્ર પારણેજી—એ દેશી - પહેલા તીથર શ્રી રિખવ જિણુંદ જુહારીએ, ગુરૂ શ્રી રૂપવિજયને ચરણે નામું શીશ; મુજ બુદ્ધિ પ્રમાણે ગુણ તે પ્રભુજીના કહું, તેમાં કવિજન સરવે કાઇ ન કરશે રીશ !! પહેલા ।। ૧ ।। - એકસાને સીત્તેર ખેલ પ્રભુજીના કહ્યા,
..