________________
૧૬ર
ન્યાયે ત્રીજે રે જેહને આલંબી, જુઓ જુગતિ વિમાસીરે એક પદ પામી ચિલાતિ સુત તર્યો, જ્ઞાનથી સહુ સુખવાસીરે
_ ગુણી ૧૨ છે રથ થ ાન મરિન સ્તવન |
છે દુહા છે પ્રથમ જિસેસર પાય નમી, પામી સુગુરૂ પ્રસાદ દાન શીયલ તપ ભાવના, બોલીશ હું સંવાદ છે ૧ | વીર જિણંદ સમેસર્યા, રાજ ગૃહી ઉદ્યાન ! સમવસરણ દેવે રચ્યું. બેઠા શ્રી વર્ધમાન છે ૨ | બેડી બારે પરખદા, સુવા જિનવર વાણ ! દાન કહે પ્રભુ હું વડે, મુજને પ્રથમ વખાણ છે ૩ છે સાંભલજે સહુ કે તમે, કુણ છે મુજ સમાન છે અરિહંત દીક્ષા અવસરે, આપે પહેલું દાન | ૪ | પ્રથમ પહેરે દાતારને, લીયે સહુ કોઈ નામ છે દીધાથી દેવલ ચઢે, સીઝે વંછિત કામ છે ૫ છે તીર્થકરને પારણે, કુણ કરે મુજ હેડ ! વૃષ્ટિ કરૂં સેવન તણી, સાઢી બારહ કરોડ ૫ ૬ છે હું જગ સઘલો વશ કરું, મુજ મોટી છે વાત કુણ કુણુ દાન થકી તર્યા, તે સુણ અવદાત | ૭ |
| | દ્વાલ-૧ | ધન્ય સાર્થવાહ સાધુને, દીધું ઘતનું દાન છે લલના છે તીર્થકર પદ મેં લીયે, તિણે મુજને અભિમાન
છે. લલના ૧