SearchBrowseAboutContactDonate
Page Preview
Page 206
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬૩ દાન કહે જગ હું વડો, મુજ સરીખો નહિં કોઈ લલના ઋદ્ધિ સમૃદ્ધિ સુખ સંપજે, દાને દોલત હેય લલના છે દાવ ! ૨ | સુમુખ નામે ગાથા પતિ, પડિલાવ્યા અણગાર લલના ! કુમાર સુબાહુ સુખ લહે, તે તે મુજ ઉપગાર લલના છે દા| ૩ | પાંચસે મુનિને પારણું, દેતે વહેરી આણ લલના ! ભરત થયે ચકવતિ ભલો, તે પણ મુજ ફલ જાણ લલના છે દા| ૪ | મા ખમણને પારણે, પડિલા =ષિ રાય લાલના ! શાલિભદ્ર સુખ ભગવે, દાન તણો સુપસાય લલના | | દારુ છે પ ! આપ્યા અડદના બાકલા, ઉત્તમ પાત્ર વિશેષ લલના ! મલ દેવ રાજા થ, દાન તણો ફલ દેખ લલના દારુ | ૬ | પ્રથમ જિસેસર પારણે, શ્રી શ્રેયાંસકુમાર લલના શેલડી રસ વહોરાવી, પાયે ભવને પાર લલના | | દાવ | ૭ | ચંદન બાલા બા કુલા, પડિલાભ્યા મહાવીર લલના ! પંચ દિવ્ય પ્રગટ થયા, સુંદર રૂપ શરીર લલના | | દાવ | ૮ | પૂર્વભવ પારેવડું, શરણે રાખ્યું સુર લલના ! તીર્થકર ચકવતિ પણે, પ્રગટ પુણ્ય પઠુર છે લલના છે || દારુ | ૯ |
SR No.032079
Book TitlePrabha Raivat Charitra Prachin Stavanavali
Original Sutra AuthorN/A
AuthorRamchand D Shah
PublisherJaswantlal Girdharlal Shah
Publication Year1965
Total Pages468
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy