SearchBrowseAboutContactDonate
Page Preview
Page 203
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬૦ જીવને જ્ઞાન અભેદ છે, મુજ વિણ જીવ અજીવ લલના . અક્ષરને અનંતો, ભાગ ઉઘાડો સદૈવ લલના. જ્ઞા૦ | ૧૦ | ક્રિયા નયે જે બાલ છે, જ્ઞાન નયે ઉજમાલ લલના છે. સુનિને સેવવા ગ્ય તે, બેલે ઉપદેશ માલ લલના... ગા ૧૧ . દેવાચાર્ય મલવાદીજી, જગ જસવાદ લહંત લલના બૌધ જીત્યા મુજ આશ્રયે, ઈમ બહુ શાસ્ત્ર ઉદંત લલના. જ્ઞા૦ . ૧૨ છે. દેહીના મેલ સારીખે, મુજ વિણ કિરિયા ધંધ લલના તિર્ણતા જે જ્ઞાનની, તેહિજ ચરણ અબંધ લલના. છે ના ૦ ૧૩ .. || ઢાલ-૨ | છે અરણુંક મુનિવર ચાલ્યા ગોચરી–એ દેશી છે કેડ વરસ તપ જપ કિરિયા કરે, નવિ મીટે કર્મના પાશરે . જ્ઞાની તે એક સારો સાસમાં, અનેક કર્મ કરે નાશરે .. ગુણીજન વાંદે રે જ્ઞાનને લળી લળી ને ૧ છે એ આંકણી . જ્ઞાનના ગુણને રે ઉત્તમ સંગ્રહે, બાલક માને તે વેષરે. મધ્યમ નર કિરિયા ગુણ આદરે, છેડશકે ઉપદેશ રે | | ગુણી | ૨ | ચારિત્ર હીણેરે જ્ઞાન ગુણે ઘણે, વાંદો પૂજા તેહરે .. ચેડા જ્ઞાનીની કિરિયા કલેશ છે, ઉપદેશમાલામાં એહરે | ગુણ૦ | ૩ |
SR No.032079
Book TitlePrabha Raivat Charitra Prachin Stavanavali
Original Sutra AuthorN/A
AuthorRamchand D Shah
PublisherJaswantlal Girdharlal Shah
Publication Year1965
Total Pages468
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy