SearchBrowseAboutContactDonate
Page Preview
Page 202
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૯ - સપ્ત ભંગી ષટ દ્રવ્યનું, મુજ વિણ કુણ લહે તત્વ લલના બંભી લીપીને પ્રણમીયા, ગણધરાદિક મહાસત્વ લલના ! જ્ઞા૦ . ૨ | મેરૂ સૂર્ય ને ઈદ્રની, ઉપમા જ્ઞાનીને હોય લલના ! મુજ વિણ મૂખ પશુતણી, એવી ઉપમા તસ હોય લલના. છે જ્ઞા) | ૩ | જ્ઞાન પછી જિનરાજને, અરિહંત પદ હેય ભેગ્ય લલના | ભેગવવું તે જ્ઞાનને, ઉપદેશ કહે જે યોગ્ય લલના. છે જ્ઞા) | ૪ | જ્ઞાન પછી કિરિયા કહી, દશવૈકાલિક વાણું લલના ! જ્ઞાન ગુણે કરી મુનિ કહ્યા, ઉત્તરાધ્યયન પ્રમાણ લલના. છે જ્ઞા૦ ૫ ! દિપક ઘટ દેખાવશે, ઘટથી દીપક ન દેખાય લલના ! અપ્રતિપાતિ જ્ઞાન ગુણ સહી, મહાનિશીથે કહેવાય લલના. ! જ્ઞા૦ . ૬ . અધિકું સર્વ પાતિક થકી, અજ્ઞાની જાણે ન રોજ લલના આતમ સ્વરૂપ જાણ્યા વિના, જીમ ફિરે જગલ રેઝ લલના. છે શા છે ૭ કિરિયા વિણ બહુ સિદ્ધિ લહે, તાપસાદિક દ્રષ્ટાંત લલના ગજ બેઠે મરૂદેવીને, આપી મેં મુકિત એકાંત લલના. છે જ્ઞા૦ | ૮ | અજ્ઞાનવાદી ઈમ કહે, આપે મોક્ષ ન જ્ઞાન લલના છે ઉત્તર ધર્મસંગ્રહણીથી, કર મુજ બહુ માન લલના. જ્ઞા| ૯ |
SR No.032079
Book TitlePrabha Raivat Charitra Prachin Stavanavali
Original Sutra AuthorN/A
AuthorRamchand D Shah
PublisherJaswantlal Girdharlal Shah
Publication Year1965
Total Pages468
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy