SearchBrowseAboutContactDonate
Page Preview
Page 201
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૮ મૂતિ શ્રી જિન રાજની, સમતાને ભંડાર શીતલ નયણ સુહામણ, નહીં વાંક લગાર. છે જ૦ | ૮ | - હસત વદન હરખે હૈયું, દેખી શ્રી જિનરાય, સુંદર છબી પ્રભુ દેહની, શેભા વરણવી ન જાય. છે જ૦ | ૯ | - અવર તણી એવી છબી, કિહાં એમ ન દિસંત, દેવતત્ત્વ એ જાણીયે, જિન હર્ષ કહેત. છે જ૦ ૧૦ ૨૦. શ્રી જ્ઞાન ન ચરિત્રનું સ્તવન છે દુહા છે - શ્રી ઈદ્રાદિક ભાવથી, પ્રણમી જગ ગુરૂ પાય તે પ્રભુ વીર જીણુંદને, નમતાં અતિ સુખ થાય. ૧ છે જ્ઞાન દર્શન ચારિત્રને, કહું પરસ્પર સંવાદ, ત્રિક જોગે સિદ્ધિ હૈયે, એ પ્રવચન વાદ. . ૨ છે સમતિ ગુણ જસ ચિત્ત રમે, તેહને વાદવિવાદ, - સમુદાયથી એક અંશ ગ્રહી, મુખ્ય કરે તિહાં વાદ. ૩ છે ઢાલ ૧ | લલનાની–એ દેશી ! - જ્ઞાનવાદી પહેલે કહે, ત્રિભુવનમાં હું સાર લાલના નય નિક્ષેપ પ્રમાણને, ચઉ અનુગ વિચાર લલના ૧ છે જ્ઞાન ભજે ભવી પ્રાણાયા છે એ–આંકણું છે
SR No.032079
Book TitlePrabha Raivat Charitra Prachin Stavanavali
Original Sutra AuthorN/A
AuthorRamchand D Shah
PublisherJaswantlal Girdharlal Shah
Publication Year1965
Total Pages468
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy