________________
ઉપર
કુંકુમનું ટીલું કીધું છે ભાલે, ટપકું કસ્તુરી કેવું છે ગાલે
! ૬૦ + પાન સેપારી શ્રીફલ જોડે, ભરી પિસને ચઢયા વડે ચઢી વરઘડો ચઉટામાં આવે, નગરની નારી મતીયે વધાવે.
|
| ૬૧ 1 વાજા વાગે ને નાટારંભ થાય, નેમ વિવેકી તેરણ જાય ! ‘ઘુસળી મુસળને રવૈયે લાવ્યા, પખવા કારણ સાસુજી આવ્યા.
છે ૬૨ દેવ વિમાને જુવે છે ચઢી, નેમ નહીં પરણે જાશે આ ઘડી ! એવામાં કીધે પશુએ પોકાર, સાંભળો અરજી નેમ દયાળ.
છે ૬૩ તમે પરણશે ચતુર સુજાણ, પ્રભાતે જાશે પશુઓના પ્રાણ માટે દયાળુ દયા મનમાં દાખે, આજ અમને જીવતાં રાખે
છે ૬૪ એ પશુઓને સુણી પોકાર, છેડાવ્યા પશુઓ નેમદયાળ પાછા તે ફરીયા પરણ્યા જ નહિં, કુંવારી કન્યા રાજુલ રહી.
રાજુલ કહે છે ન સિધ્યાં કાજ, દુશમન થયાં પશુડાં આજ સાંભળો સર્વે રાજુલ કહે છે, હરણીને તિહાં એલંભા દે છે.
૬૬ ચંદ્રમાને તે લંછન લગાડયું, સીતાનું હરણ તે તે કરાવ્યું મહારી વેળા તે ક્યાં થકી જાગી, નજર આગળથી જાને
તું ભાગી છે ૬૭