________________
૧૩૫ તુજ બાંધવ જે ગિરધારી જેકે, તેને છ— હજારી છે, શું રંભા હારી જેકે, કામણ અવતારી જે.
હું હરિની જાઉ બલિહારી છે કે, સરખી પાલે નારી જે, તે સહુના ખરચ ચલાવે જોકે, એક થકી શું જાવે છે.
| ૪ | પણ પરણો નારી હરખે કે, બાંધવ પૂરૂં કરશે જે, બહુ બળીયા નામ ધરાવો જેકે, બલને આપ લજા જે.
તું કાંઈ દીયરીયા જાણે છે કે, સાંભળે નારી ટાણે જે, એમ સખીઓ મલી સમજાવે કે, રૂષભ કવીશ્વર ગાવે છે.
11 BIL _ ઢાલ ૪ |
છે મનમંદિર આવોરે. | સત્યભામા ભાખરે, માનીએ વાતલડી, દીયર એક પરણોરે, કે માનની પાતલડી. ૫ ૧ કુણ નારી ના વરીયારે, કે સાંભળ શામળીયા, સઘલા અબલનારે, કે સબલા વશ પડીયા. | ૨ જેણે નીપાઈરે, કે આદીશ્વર રાયા, તે પણ પરણ્યા છે, કે લાલ શિવાના જાયા. છે ૩ છે. પછી સંજય લીને કે, જઈ સિદ્ધિમાં વસીયા, તું કેણ ન જારે, કે સિદ્ધ તણા રસીયા. છે કુણ કુણ દલવાનેરે, કે જલભરવા જાશે, દીયર મત રહેજે રે, કે ભેજાઈના વિશ્વાસે. | ૫ |