________________
૧૩૪ પ્રભુને સેનાને સિંહાસન થાપી, ગોપી ચિંતે મનમાંહિવાલા, જળથી પ્રભુ અકળાશેરે, માનશે ત્યારે વિવાહ વાલા.
છે સેલેટ ૨ જયાં તક્ષણ આકાશે થઈ વાણી, સંભાળજે હરિ નાર વાલા, એક હજારને આઠે કલશે, નવરાવ્યા એક ધાર વાલા.
છે સેલે છે ૩ છે હર્ષ ધરી જળકેલિ કરેરે, પ્રભુને છાંટે નીર વાલા, કુલદડા કે હૃદયે મારે, માનની મદ રસ પૂર વાલા,
છે સેલે છે ૪ છે કામ કટાક્ષે કેઈક ઘેરે, લાલ શિવાને નંદ વાલા, કેસર સેવન ભરી પીચકારી, મારતી નેણાનંદ વાલા,
છે સેલે છે ૫ જલક્રીડા કરીને નીસરીયા, ટોલે મિલી સહુ નાર વાલા, રૂષભ કહે પહેલી પટરાણું, બોલે વયણ રસાલ વાલા.
છે સેલે છે ૬ છે છે ઢાલ | ૩ | છે સુંદર બાઈ ચાલ્યાં સાસરીએ–એ રાગ છે કહે રૂખમણી હરિ ઠકુરાણી જોકે, તેમના દીલની જાણી, કાયર છે નેમ નગીના જેકે, નારી ખરચે બીહને જે, પ્રભુ જાદવ કુલના રાયા જેકે, લાલ શિવાના જાયા જે.
નેઉરને કાંબી વહાલી જેકે, ચુંદડી માગે વાલી જે, વલી માગે વસ્તુ પ્યારી જેકે, ખરચની ચિંતા ભારી જે.
|| ૨ |