________________
* ૧૩૬ પરણ્યા વિણ કહો કુણરે, કે પિતાની પાવે, નિજ નારી વિના કુણરે, કે સર્વ વાગે નવરાવે. ૬ અલબેલા સાહેબ, કે શું રહ્યા હઠ તાણ, એક પબ્રણ પરણેરે, કે રૂષભ તણી વાણી. . ૭
ઢાલ ૫ કહે જંબુવતી અલબેલી, જો કે સાચું કહીએ સામળીયા, તુમ વંશ થયા છે. પહેલા, જોકે સાચું મુનિસુવત જિન મહાભાગી જેકે સાચું છે ૧ . પ્રભુ સેલમે સંસારી, જોકે સાચું. એક લાખને બાણું હજારી, જોકે સાચું છે તે પણ પરણ્યા છે નારી, જે કે સાચું પછી વિષય દશાને વારી, જોકે સાચું છે ૨ તે જિનજી સંજમ રસીયા, જોકે સાચું જઈ શિવ મંદિરમાં વસિયા, જોકે સાચું તું મત કર છોકર વાદી, જોકે સાચું નહિં શેભે જાદવ ગાદી, જોકે સાચું છે ૩ તને વઢે કહીને ગાશે, જોકે સાચું પર ઘર પિરસણ કેણ દેશે, જોકે સાચું પર નારી હસી બોલાવશે, જોકે સાચું તબ તેહના મિણ ખાશે, જોકે સાચું છે ૪ વળી વંશ વધારણ નારી, જોકે સાચું છે જીહાં તુમ સરીખા અવતારી, જોકે સાચું એન હરિની ગોપી બેલે, જોકે સાચું વયણા રસ અમૃત તેલ, જેકે સાચું છે પ.