________________
૧૨૬
- ભરત મણિમય બિંબ વિશાલ, કર્યા કનકમય પ્રાસાદ ઝમાલ, તે પેખી મન હરખ્યો ઘણું, નામ સાંભળ્યું પૂર્વજ તણું.
- જાણી પડતે કાળવિશેષ, રખે વિનાશ ઉપજે રે, સેવન ગુફા પશ્ચિમ દિશિ જિહાં, રણબિંબ ભંડાર્યા તિહાં
|
| ૭૧ છે કરી પ્રાસાદ સયળ રૂપાનાં, સોવન બિંબ કરી થાપના, કર્યા અજિત પ્રાસાદ ઉદાર, એ સાગર સાતમે ઉદ્ધાર.
- ૭ર છે - પચાસ કેડી પંચાણું લાખ, ઉપર સહસ પંચોતેર ભાખ, એટલા સંઘવી ભૂપતિ થયા, સાગર ચક્રવતિ વારે કહ્યા.
| | ૭૩. - ત્રીસ કેડી દસ લાખ કેડી સાર, સગર અંતર કર્યો ઉદ્ધાર, - વ્યંતરેન્દ્ર આઠમે સુચંગ, અભિનંદન ઉપદેશ ઉજંગ.
| | ૭૪ | - વારે શ્રીચંદ્ર પ્રભુ તણે, ચંદ્રશેખર સુત આદર ઘણે, ચંદ્રજસા રાજા મન રંગ, નવમે ઉદ્ધાર કર્યો ઈંત્રજ.
છે ૭૫ શાંતિનાથ સેળમાં સ્વામ, રહ્યા ચોમાસું વિમળગિરિ ઠામ, તસ સુત ચકાયુધ રાજિયે, તેણે દશમો ઉદ્ધારજ કી.
_! ૭૬ છે કીએ શાંતિ પ્રાસાદ ઉદ્દામ, હવે દશરથ સુત રાજા રામ, એકાદશમે કર્યો ઉદ્ધાર, મુનિસુવ્રત વારે મહાર.
. ૭૭ છે.