SearchBrowseAboutContactDonate
Page Preview
Page 168
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૫ એક કોડી સાગર વળી ગયાં, દીઠાં ચૈત્ય વિસ*સ્થૂળ થયાં,. માહેદ્ર ચેાથા સુર લેાકેન્દ્ર, કીધા ચેાથેા ઉદ્ધાર ગીરીન્દ્ર. ૫ ૬૩ ૫. સાગર કાડી ગયાં દશ વળી, શ્રી બ્રહ્મેન્દ્ર ઘણું મન રૂળી, શ્રી શત્રુંજય તીરથ મનેાહાર, કીધા તેણે પાંચમા ઉદ્ધાર. ૫ ૬૪ એક કેડી લાખ સાગર અંતરે, ચમરેન્દ્રાદિક ભુવન ઉદ્ધરે, છઠ્ઠો ઇન્દ્ર ભુવનપતિ તણે, એ ઉધ્ધાર વિમળ ગિરિ સુણેા, ॥ ૬૫. વચ્ચે પચાસ કાડી લાખ સાગર તણું, આદિ અજીત અંતર ભણું, લહીએ પાર. તેહ વચ્ચે હુવા સુક્ષ્મ ઉધાર, તે કહેતાં નવ ા ૬૬ હવે અજિત બીજા જિન દેવ, શ્રી શેત્રÝ સેવા મિસિ હેવ, સિધ્ધક્ષેત્ર દેખી ગહગહ્યા, અજિતનાથ ચામાસુ` રહ્યા. u to u ભાઈ પિતરાઈ અજિત જિન તણેા, સગર નામે બીજો ચક્રવતિ ભણા, પુત્ર મરણે પામ્યા વૈરાગ, ઇન્દ્રે પ્રીછળ્યેા મહા ભાગ્ય. ! ૬૮ ॥ ઈંદ્ર તે વચન હૈડામાં ધરી, પુત્ર મરણ ચિંતા પરિહરી, ભરત તણી પરે સંઘવી થયેા, શ્રી શત્રુંજય યાત્રા ગયા. ॥ ૬૯ ૫.
SR No.032079
Book TitlePrabha Raivat Charitra Prachin Stavanavali
Original Sutra AuthorN/A
AuthorRamchand D Shah
PublisherJaswantlal Girdharlal Shah
Publication Year1965
Total Pages468
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy