________________
૧૨૪
॥ વસ્તુ છંદ ॥ • ભરતે કીધા ભરતે કીધેા, પ્રથમ ઉદ્ધાર, ત્રિભુવન કીતિ વિસ્તારી, ચંદ સૂરજ લગે નામ રાખ્યુ, તિણે સમે સઘપતિ કેટલા, • હવા સૌ એમ શાસ્ત્ર ભાખ્યું, કાડી નવાણુ નરવર હુઆ, નેવ્યાસી લાખ, ભરત સમે, સંઘપતિ વળી સહુસ
ચારાશી ભાખ. ૫ ૫૭ !
ા ઢાલ ૭૫
॥ ચેાપાઈની ચાલ. ॥
ભરત પાટે હુવા આદિત્યયસા, તસ પાટે તસ સુત મહાજસા, “અતિખળભદ્ર અને અળવી, કીર્તિ વીય અને જળવી.
॥ ૫૮ ॥
એ સાતે હુ સરિખી જોડી, ભરત થકી ગયા પૂરવ છ કાડી, દડવી આઠમે પાટે હવા, તેણે ઉદ્ધાર કરાવ્ચે નવે.
! ૫૯ ૫
ઇ, સાઈ પ્રશસ્યા ઘણું, નામ અજવાળ્યું. પૂર્વજતણું, ભરત તણી પેરે સ*ઘવી થયા, બીજો ઉદ્ધાર એહના કહ્યો.
॥ ૬૦ ॥
ભરત પાર્ટ એ આઠે વળી, ભુવનઆરીસામાં કેવળી, એણે આઠે સિવ રાચી રીતિ, એક ન લેાપી પૂજ રીતિ. ॥ ૬૧ u એકસા સાગર વીત્યા જિસે, ઇશાનેન્દ્ર વિદેહમાં તિસે, જિન મુખે સિદ્ધ ગિરિ સુણ્યા વિચાર, તળે કીધા ત્રીજો ઉદ્ધાર. ॥ ૬૨ ।।