________________
૧૨૭ નેમિનાથ વારે નિરધાર, પાંડવ પાંચે કર્યો ઉદ્ધાર, શ્રી શત્રુંજયગિરિ પુગી રળી, એકાદશમો જાણે વળી.
છે ૭૮ છે છે ઢાલ ૮
છે રાગ-વઈરાડી. | પાંડવ પાંચ પ્રગટ હવા, ખેાઈ અક્ષેણી અઢારરે, પિતાની પૃથ્વી કરી, કીધે માયને જુહાર રે, ૭૯ કુંતા મા એમ ભણે, વત્સ સાંભળે આપરે, ગેત્રનિકંદન તુમે કર્યો, તે કિમ છુટશે પાપરે. ૮. પુત્ર કહે સુણ માવડી, કહે અમ શે ઉપાયરે, તે પાતિક કિમ છુટીએ, વળતું પભણે માયરે. ૮૧ શ્રી શત્રુંજય તીરથ જઈ, સૂરજ કુંડે સ્નાન રે, ઋષભ જિર્ણોદ પૂજા કરી, ધરે ભગવંતનું ધ્યાન રે. ૮રા માત શિખામણ મન ધરી, પાંડવ પાંચે તામરે, હત્યા પાતિક છૂટવા, પહોંચ્યા વિમળગિરિ ઠામરે. ૮૩ જિનવર ભકતેં પૂજા કરી, કીધે બારમે ઉદ્ધારરે, ભુવન નિ પાયે કાઠમય, લેપમય પ્રતિમા સારરે. ૮૪ પાંડવ વીર વચ્ચે આંતરૂ, વરસ ચોરાશી સહસરે, ચારશે સત્તર વરસે હવે, વીરથી વિકમ નરેશરે. ૮પા
છે ઢાલ ૯ ધન્ય ધન્ય શત્રુંજય ગિરિવર, જિહાં હુવા સિદ્ધ અનંતરે, વળી હશે ઈણ તીરથે, ઈમ ભાખે ભગવંતરે. ધન્ય ૮૬ વિકમથી એક આઠે, વરસે જાવડ શાહરે,