SearchBrowseAboutContactDonate
Page Preview
Page 162
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૯ એક કાડા કાડી સાગર કેરૂ, એહનુ કહીએ માનજી, ચાથે આરે શત્રુંજય ગિરિ, પચાસ જોયણુ પરધાનજી, ૫ ૧૯ ૫. પાંચમે છઠ્ઠો એકવીસ એકવીસ, સહસ વરસ વખાણેાજી. ખાર જોયણુ સાત હાથના, તદા વમળગિરિ જાણેાજી. ॥ ૨૦ ॥ તેહ ભણી સદાકાળ એ તીરથ, શાશ્વત જિનવર ખોલેજી, ઋષભદેવ કહે પુંડરિક નિપુણા, નહિ કેાઇ શત્રુ જય તાલેજી, ૫ ૨૧ શા નાણુ અને નિર્વાણુ મહાજસ, લેશે તમે ઇણુ ઠામેાજી, એહ ગિરિ તીરથ મહિમા ઇણુ જગે, પ્રગટ હેાશે તુમ નામેજી. ૫ ૨૨ u ઢાલ–૪ ૫ ॥ જિનવર શું મેરે। મન લીણા–એ દેશી !! સાંભળી જિનવર મુખથી સાચુ, પુંડરિક ગણુધાર ૨, પંચ કોડી મુનિવરશું ઈશુ ગિરિ, અણુસણુ કીધું ઉત્તરરે. ૫ ૨૩૫ નમેરે નમા શ્રીશત્રુ જા ગિરિવર, સકળ તીરથ માંહિ સારરે, દીઠે દુર્ગતિ દૂર નિવારે, ઉતારે ભવ પારરે. ૫ નમા O. ॥ ૨૪ રા સુઝામરે, કેવળ લઈ ચૈત્રી પુનમ દિન, પામ્યા મુતિ તદાકાળથી પૃથ્વી પ્રગટિયું, પુડરિકગિરિ નામરે, નમા ૫ ૨૫૫
SR No.032079
Book TitlePrabha Raivat Charitra Prachin Stavanavali
Original Sutra AuthorN/A
AuthorRamchand D Shah
PublisherJaswantlal Girdharlal Shah
Publication Year1965
Total Pages468
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy