SearchBrowseAboutContactDonate
Page Preview
Page 161
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧ ગણધર મુનિવર કેવળી, પામ્યા અનંતી એ કેડી, મુગતે ગયા એણે તીર્થે, વળી જાશે કર્મ વિડી. ૧૧ કૂર હોય જે જીવડા, તિર્યંચ પંખી કહે છે, એ તીરથ સેવ્યા થકી, તે સીજે ભવ ત્રીજે. ૧ર છે દીઠા દુર્ગતિ નિવારે, સારે વંછિત કાજ, સેવ્યો શ્રીશંત્રુજય ગિરિવર, આપે અવિચળ રાજ. ૧૩ છે ઢાલ-૩ છે સહીઅર સમાણુ આવો વેગે–એ રાગ | ઉત્સર્પિણ અવસર્પિણ આરા, બેહ મિલીને બારજી, વિસ કેડાછેડી સાગર તેહનું, માને કહ્યું નિરધાર. છે ૧૪ પહેલે આરે સુષમ સુષમા, સાગર કડાકડી ચારજી. ત્યારે એ શત્રુંજય ગિરિવર, એંસી યોજન અવતારજી. છે૧૫ ત્રણ કોડા કેડી સાગર આરે, બીજો સુષમ નામજી. તે કાળે એ શ્રી સિદ્ધાચલ, સીત્તર જોયણ અભિરામજી. ૧૬ !! ત્રીજે સુષમ દુષમ આરે, સાગર કોડાકેડી દયજી, સાઠ જોયણનું માન શત્રુંજય, તદાકાળે તું જોયછે. . ૧૭ ચોથે દુષમ સુષમ જાણે, પાંચમે દુષમ આરેજી, છ દુષમ દુષમ કહીએ, એ ત્રણ થઈ વિચારે છે. _ ૧૮ !!
SR No.032079
Book TitlePrabha Raivat Charitra Prachin Stavanavali
Original Sutra AuthorN/A
AuthorRamchand D Shah
PublisherJaswantlal Girdharlal Shah
Publication Year1965
Total Pages468
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy