________________
Uણ અવસર્પિણી દશ અચ્છરાં, થયાં તે કહીએ તેહ, ગહરણ, સાલા ઉપસર્ગ, નિષ્ફલ દેશના જેહરે
છે સાં. i ૧૦ છે મૂલવિમાને રવિશશી આવ્યા, ચમરાને ઉત્પાત, એ શ્રી વીર જેિણેસર વારે, ઉપનાં પંચ વિખ્યાત રે,
છે સાંવ મે ૧૧ છે સ્ત્રી તીર્થકર મહિલ જિન વારે, શીતલને હરિવંશ, ઋષભને અડ્રોત્તર સે સીધા, સુવિધિ, સુવિધિ અસંજતી શંસરે
* એ સાં છે ૧૨ શંખ શબ્દ મીલીયા હરિ હરિસ્યું, નેમીસરને વારે, તમ પ્રભુજી નીચ કુલે અવતરીયા, સુરપતિ એમ વિચારે
છે સાંઇ ! ૧૩ ઢાલ ૨ - છે નદી યમુના કે તીર છે એ દેશી ભવ સતાવીસ સ્કુલ માંહિ, ત્રીજે ભવે, મરીચી કીયે કુલને મદ, ભરત યદા સ્તવે, નીચ ગોત્ર કરમ તિહાં બાંધ્યું તે વળી,
અવતરીયા માહણ કુલ અંતિમ જિનપતિ ૧ અતિ અઘટતું એહ થયું થાશે નહિં, જે પ્રસવે જિન ચકી નીચ કુલે નહિં, ઈહાં મારે આચાર ધરૂં કુલે, હરિણગમેલી
દેવ તે ઠાવે એટલે કે ૨ | કહે માહણ કુંડ નયરે જઈ ઉચિત કરે, દેવાનંદા કુખેથી પ્રભુને સંહ,