________________
જબ દ્વિીપે દક્ષિણ ભરતે, માહણ કુંડ ગામે, ઋષભદત્ત બ્રાહ્મણ તસ નારી, દેવાનંદા નામેરે છે સાં૨ આષાઢ સુદી છ પ્રભુજી, પુત્તરથી ચવિયા, ઉત્તરાફાલ્ગની યોગે આવી, તસ કુખે અવતરીયારે
| | સાં૦ | ૩ | તિણ ણી સા દેવાનંદા, સુપન ગજાદિક નિરખે, પ્રભાતે સુણી કંથ 2ષભદત્ત, હિયડામાંથી હરખે રે
! સાં૦ | ૪ | ભાંખે ભેગ અર્થ સુખ હસ્ય, હસ્તે પુત્ર સુજાણ, તે નિસુણી સા દેવાનંદા, કીધું વચન પ્રમાણ
એ સાં છે પ છે ભેગ ભલા ભોગવતા વિચરે, એહવે અચરિજ હવે, શતકતુ જીવ સૂરેસર હરખે, અવધિ પ્રભુને જોવે રે
સાં | ૬ | કરી વંદનને ઈદ્ર સન્મુખ, સાત આઠ પગ આવે, શકસ્તવ વિધિ સહિત ભણીને, સિંહાસન સહારે
સાં | ૭ | શંસય પડિયે એમ વિમાસે, જિન ચક્રી હરી રામ, તુરછ દરિદ્ર માહણ કુલ નાવે, ઉગ્રગ વિણ ધામે રે
છે સાંઠ છે ૮ છે અંતિમ જિન માહણ કુલ આવ્યા, એહ અછેરૂં કહીએ, ઉત્સર્પિણ અવસર્પિણી અનંતી, જાતાં એવું કહી એ રે