________________
૭૭ મોટાને જે આશરે રે, તેથી પામીયે લીલ વિલાસ, દ્રવ્ય ભાવ શત્રુ હણું રે, શુભવીર સદા સુખવાસ રે, શુભ
છે ૧૧ છે. છે કલશ છે ઓગણીશ એકે વર્ષ છે કે પૂર્ણિમા શ્રાવણ વરે, મેં શુ લાયક, વિશ્વનાયક વર્ધમાન જીનેશ્વર, સંવેગ રંગ તરંગ ઝીલે, જશ વિજય સમતા ધરે, શુભ વિજય પંડિત ચરણ સેવક વીર વિજય જય જય કરે
૧૨. શ્રી મહાવીર સ્વામિનું પંચકલ્યાણકનું
ત્રણ ઢાલનું સ્તવન
| | દુહા શાસન નાયક શિવકરણ, વંદુ વીર જિર્ણદ, પંચ કલ્યાણક જેહનો, ગાશું ધરી આણંદ ૧ છે. સુણતાં થતાં પ્રભુ તણી, ગુણ ગીરૂઆ એકવાર, ઋદ્ધિ વૃદ્ધિ સુખસંપદા, સફલ હુએ અવતાર. | ૨ |
છે ઢાળ ૧ | બાપલડી સુણ જીભલડી છે એ દેશી છે સાંભળજે સનેહી સયણાં, પ્રભુના ચરિત્ર ઉલ્લાસે, જે સાંભળશે પ્રભુ ગુણ એહના, સમકિત નિર્મળ થાશેરે.
[ સાં ! ૧ !!