________________
૭૬
- પરણી યશેાદા યૌવને રે, નામે મહાવીર પ્રસિદ્ધ રે. નામે
॥ ૩ ॥
સંસાર લીલા ભાગવી રે, ત્રીશ વર્ષે દીક્ષા લીધ, બાર વર્ષે હુઆ કેવલી રે, શિવવહુનુ તિલક શિર દીધરે. શિર॰
|| ૪ !!
સંઘ ચતુર્વિધ સ્થાપીયેા હૈ, દેવાનંદા ઋષભદત્ત પ્યાર, સંયમ દેઈ શિવ મેાકલ્યા રે, ભગવતિ સૂત્રે અધિકારરે, ભગ
।। ૫ ।
ચેાત્રીશ અતિશય શે।ભતારે, સાથે ચૌદ સહસ અણુગાર, છત્રીસ સહસ તે સાધવી રે, બીજો દેવ દેવી પિરવાર રે, બીજો
ii e l
ત્રીશ વર્ષ પ્રભુ કેવલી રે, ગામ નગર તે પાવન કીધ, અહે તેર વષઁનુ' આઉખુ રે, દીવાલીયે શિવપદ લીધરે, દીવા૦
|| ૭ ||
અનુરૂલઘુ અવગાહને રે, કીયાસાદિ અનંત નિવાસ, માહરાય મલ્લ મૂળશું રે, તન મન સુખને હાય નાશરે, તન॰
!! ૮
તુમ સુખ એક પ્રદેશનું રે, નવી આવે લેાકાકાશ, તે। અમને સુખીયા કરો રે, અમે ધરી તુમારી આશરે, અમે॰
| ૯ |
અક્ષય ખજાના નાથના રે, મેં દીઠે। ગુરૂ ઉપદેશ, લાલચ લાગી સાહિબા રે, નવિ ભજીયે કુમતિને લેશરે. નિવ
૫ ૧૦ ॥