________________
૭૫
પ્રિય મિત્ર નામે ચક્રવતિ દ્વીક્ષા લહી,
કેડી વર્ષ ચારિત્ર દશા પાલી સહી. ।। ૩ ।। મહા શુકે થઈ દેવ ઇણે ભરતે ચવી, છંત્રિકા નગરીચેજિત શત્રુ રાજવી, ભદ્રા માય લાખ પચવીશ વર્ષ સ્થિતિ ધરી, નન નામે પુત્રે દીક્ષા આચરી ।। ૪ । અગીયાર લાખને એંશી હજાર છશે વળી, ઉપર પિસ્તાલીશ અધિક પણ નિરૂતી, વીશ સ્થાનક માસખમણે, જાવજીવ સાધતા, તીર્થંકર નામ ક્રમ તિહાં નિકાચતા ।। ૫ ।। વ દીક્ષા પર્યાય તે પાળતા, છવ્વીશમે ભવ પ્રાણત કલ્પે દેવતા, વીશનું જીવિત સુખભર ભાગવે, શ્રી શુભવીર જીનેશ્વર ભવ સુણજો હવે ॥ ૬॥
લાખ
સાગર
ા ઢાલ પા
નયર માહેણુ કુંડમાં વસે રે, મહા ઋદ્ધિ ઋષભદત્ત નામ, દેવાનંદા દ્વિજ શ્રાવિકારે, પેટ લીયેા પ્રભુ વિસરામરે, પેટ લીયે પ્રભુ વિસરામ ।। ૧ ખ્યાશી દિવસને અતરે રે, સુર હિરણગમેષી આય, સિદ્ધારથ રાજા ઘરે રે, ત્રિશલા કૂખે છટકાય રે. ત્રિશલા
। ૨ ।।
નવ માસાંતરે જનમીયા રે, દેવ દેવી આચ્છવ કીધ,