SearchBrowseAboutContactDonate
Page Preview
Page 123
Loading...
Download File
Download File
Page Text
________________ નયર ક્ષત્રીયકુંડ રાય સિદ્ધારથ ગેહિની, ત્રિશલા નામે ધરો પ્રભુ કુખે તેહની રે ૩ : ત્રિશલા ગભ લઈને ધરો માહણી ઉરે, પ્યાસી સાત વસીને કહ્યું તમ સુર કરે, માહણ દેખે સુપન જાણે ત્રિશલા હર્યો, ત્રિશલા સુપન લહે તવ ચૌદ અલંકર્યા છે ૪ ૧૪ હાથી વૃષભ સિંહ લક્ષમી માલા સુંદરૂં, શશી રવ, ૮ ૯ ૧૦ ૧૧ ૧૨ ૧૩ વજ કુંભ પધસરોવર સાગરૂ, દેવવિમાન રહણવું જ અગ્નિ વિમલે, એહવે દેખેત્રિશલા એહકે પીઉને વિના પ હરખે રાય સુપન પાઠક તેડાવિયા, રાજ ભોગ સુતફળ સુણી તેહ વધાવિયા, ત્રિશલારાણી વિધિસ્યું ગભ સુખે હવે, | માય તણે હિત કે પ્રભુ નિશ્ચલ રહે છે : માય ધરે દુઃખ જેર વિલાપ ઘણું કરે, કહે મેં કીધાં પાપ અઘેર ભવાંતરે, ગર્ભ હર્યો મુજ કેણ હવે કેમ પામીએ, દુઃખનું કારણ જાણી વિચાર્યું સ્વામિ | ૭ | અહે અહે મોહ વિટંબણુ જાલમ જગતમેં, અણ દીઠે દુઃખ એવડો ઉપાયે પલકમેં, તવ અભિગ્રહ ધારે પ્રભુ તે કહું, માત પિતા જીવતાં સંયમ નવિ ગ્રહું છે ૮
SR No.032079
Book TitlePrabha Raivat Charitra Prachin Stavanavali
Original Sutra AuthorN/A
AuthorRamchand D Shah
PublisherJaswantlal Girdharlal Shah
Publication Year1965
Total Pages468
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy