SearchBrowseAboutContactDonate
Page Preview
Page 107
Loading...
Download File
Download File
Page Text
________________ વૈદ જીવ દસમે ભવે સ્વર્ગ, બારમેં સુર હોય રે તિહાં કણે આયુ ભેગવી પુરૂં, બાવીસ સાગરે જેય રે છે સેવે છે ૮ અગીયારમે ભવે ચવીને, ચક્રી હેઓ વજનાભરે. દીક્ષા લઈ વીસ સ્થાનક સાધી, લીધે જિનપદ લાભ. છે સેવે ૯. ચૌદ લાખ પૂર્વની દીક્ષા, પાલી નિર્મળ ભાવેશે . સર્વાર્થ સિદ્ધ અવતરીયા, બારમે ભવ આય રે છે સેવે છે ૧૦ તેત્રીસ સાગર આઉ પ્રમાણે, સુખ ભોગવે તિહાં દેવરે . તેરમા ભવ કેરે હવે હું, ચરિત્ર કહું સંખેવરે છે સેવા છે કે ૧૧, ઢાલ-૨ વાડી ફુલી અતિ ભલી મન ભમરા રે છે એ દેશી ! જંબુદ્વીપ સહામણું છે મન મેહનારે છે લાખોજના પરિમાણ છે લાલ મન મેહનારે છે દક્ષિણભરત ભલું તિહાં ! મન. એ અનુપમ ધર્મનું કામ | લાલ છે ૧સ્વર્ગપુરી અવતાર છે લાલ | નાભીરાય કુલગર તિહા | મન મરૂદેવી તસ નારિ || લાલ૦ | ૨ | પ્રીતિ ભક્તિ પાસે સદા | મન | પીયુશું પ્રેમ અપાર છે લાલ ! સુખ વિલસે સંસારના | મન છે સુર પરે સ્ત્રી ભરથાર | લાલ | ૩ |
SR No.032079
Book TitlePrabha Raivat Charitra Prachin Stavanavali
Original Sutra AuthorN/A
AuthorRamchand D Shah
PublisherJaswantlal Girdharlal Shah
Publication Year1965
Total Pages468
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy