________________
એક દિન સૂતી માલીયે ને મન એ મરૂદેવી સુપવિત્ર
|| લાલ૦ | ચોથ અંધારી અષાડની | મન | ઉત્તરાષાઢા નક્ષત્ર
| લાલ૦ ૪ તેત્રીસ સાગર આઉખે મન છે ભોગવી અનુપમ સુખ
લાલ૦ | સર્વાર્થ સિદ્ધથી ચવી | મન | સુર અવતરીયે કુખ
લાલ છે ૫ | ચઉદ સુપન દીઠાં તીસે છે મન રાણી મધ્યમ રાત
I ! લાલ૦ | જઈ કહે નિજ કંતને મન સુપન તણી સવિ વાત
છે. લાલ૦ | ૬ | કંથ કહે નિજ નારીને મન ને સુપન અર્થ વિચાર
- ! લાલ૦ | કુલ દીપક ત્રિભુવનપતિ | મન ને પુત્ર હશે સુખકાર
! લાલ૦ || ૭ | સુપન અથે પીઉંથી સુણ મન. મન હરખાં મરૂદેવ
- I લાલ૦ | સુખે કરી પ્રતિપાલના | મન | ગભ તણી નિતમેવ
|| લાલ૦ | ૮ | નવ માસ વાડા ઉપરે મનકે દિન હુવા સાડી સાત
ચૈત્ર વદ આઠમે દિને | મન | ઉત્તરાષાઢા વિખ્યાત
છે. લાલ૦ | ૯ |