________________
છે હાલ ૧૫ | ધન્ય ધન્ય સંપ્રતિ સાચો રાજા |
I એ દેશી છે રાગ આશાવરી છે પહેલે ભવ ધન સાથે વાહ, સમકિત પામ્યા સાર રે ! આરાધી બીજે ભવ પામ્યા, જુગલ તણે અવતાર રે ૧ | સેવે સમકિત સાચું જાણું, એ સવિ ધર્મની ખાણી રે ! નવિ પામે જે અભવ્ય અનાણી, એડવી જિનની વાણીરે
| | સેટ | ૨ | જુગલ ચવિ પહેલે દેવલેકે, ભવ ત્રીજે સુર થાય છે ચોથે ભવે વિદ્યાધર કુલે થયા, મહાબલ નામે રાય
| સેવે છે ૩ | ગુરૂ પાસે દીક્ષા પાલીને, અણસણ કીધું અંતરે ! પાંચમે ભવે બીજે દેવલોકે, લલિતાંગ સુર દીપંતરે
છે સેવે છે ૪. દેવ ચવી છૐ ભવે રાજા, વાસંઘ એણે નામ રે ! તીહાંથી સાતમે ભવે અવતરીઆ, જુગલા ધર્મશું રે
છે એવો છે પ . પૂર્ણ આયુ કરી આઠમે ભવે, સુધર્મ દેવલોક દેવરે દેવતણ ઋદ્ધિ બહુલી પામ્યા, દેવતણ વલી ભેગેરે
| સેટ ૫ ૬ છે મુનિભવ જિવાનદ નવમે ભવે, વૈદ્ય ચવિ થયો દેવા સાસુની વૈયાવચ્ચ કરી, દિક્ષા લઈ પાળે સ્વયમેવરે
છે સેવો ૭