________________
પુજ્ય પર્વ સુખકંદ હર્ષ છે પ્રગટે પરમાનંદ હર્ષ
કહે એમ લક્ષ્મસુરીંદ . હર્ષ ૬ છે
એ કલશો એમ પાર્થ પ્રભુનો પસાય પામી, નામે અઠ્ઠાઈ ગુણ કહ્યા; - ભવિ વસાધે નિત્ય આરાધ; આત્મ ધમેં ઉમટ્યા ૧ | સંવત જન અતિશય, વસુ સસી (૧૮૩૪) ચૈત્રી પુનમે
થ્થાઈયા. સૌભાગ્યસૂરિ શિષ્ય લક્ષમી સૂરિ બહુ, સંઘ મંગલ પાઈયા
| | ૨ –ઇતિ અઠ્ઠાઈ સ્તવન સંપૂર્ણ– १०. अथ श्री ऋषभदेव स्वामिनुं स्तवन
| | દુહા છે ' પુરિસાદાણી પાસજી, બહુ ગુણ મણિ વાસા -દ્ધિ વૃદ્ધિ મંગલ કરણ, પ્રણમું મન ઉલ્લાસ છે ૧ | સરસતિ સામિની વિનવું, કવિજન કેરી માં ! સરસ વાણી મુજને દિયે, માટે કરી પસાય છે ૨ લબ્ધિ વિનય ગુરૂ સમરીએ, અહર્નિશ હર્ષ ધરેવા જ્ઞાન દ્રષ્ટિ જેથી લહી, પદ પંકજ પ્રણમેવ | ૩ | પ્રથમ જિણેસર જેહુએ, મુનિવર પ્રથમ વખાણ કેવલ પર પહેલો જે કહ્યો, પ્રથમ ભિક્ષાચર જાણે છે ૪ પહેલે દાતા એ કહ્યો, આ ચોવીસી મઝાર છે તેહ તણા ગુણ વરણવું, આણી હર્ષ અપાર છે પર