________________
જાય. સીતા રા સીતાને ત્યાં ગર્ભ રહને, સહુ આનંદે ફરતાં, નગરજને પણ સતી વિષે, કંઈ બેટી શંકા ધરતા. એવા છ છ માસ રહી રાવણ ગૃહ, તે કેમ સતી મનાય; એવું સુણતાં ત્યાગ કર્યો, રામે સીતાને ત્યાંથી જા. રડતી રજળતી સતીએ વનમાં, બહુ વેદના સાંખી, વજાજઘ રાજાએ એને; બહેન ગણીને રાખી. સીતા, પા લવ કુશ નામે પુત્ર થાય છે, પરાક્રમી મહાબલીયા, મેટાં થતાં એ બન્ને રામની, સામે યુદ્ધ ચઢીયા. સીતા
દા પિતાના પુત્રને દેખી, રામ ઘણું હરખાયા; અગ્નિ પરિક્ષા આપી સતીએ, સહુના વહેમ હઠયા. સીતા પાછા પૂર્વ કર્મના બેલે કરીને, સતી મહા દુઃખ પામી, સંયમ લઈને યશભદ્ર કહે એ, ઉત્તમ ગતિને પામી. સીતા પાટા
શ્રી ઈલાચી કુમારની સઝાય. નટવે નાચે ચેકમાંને,લોક બજાવે તાલીરે; ઢમઢમ કરતી ઢેલ બજાવે; નટ કન્યા રૂપાળીરે. નટો મા ધનદત્ત શેઠ તણે લાડીલે નામ ઈલાચી કુમાર નટ કંન્યા દેખીને મનમાં, પ્રગટયે મેહ વિકારરે. નટવેટ રાા એ કન્યા. મેળવવા માટે, ઘર સામું નવ જેયું; નટ થઈને ના એણે કુલનું ગૌરવ યુ. નટવેટ સા રાજા રીઝે ને. ધન આપે, તે એ કન્યા પામે; નટના ટોળા સાથે ફરતે, એકથી બીજા ગામેરે. નટવેટ કા રાજ તણે દરબારે જઈને, વિધ વિધ ખેલ બતાવે, લેક રીઝયા પણ રાય ના