________________
રીઝ, સહુને અચરજ થાવેરે. નટ માપ ચોથી વખતે વસે ચઢતાં, નટ સમઝ સહુ વાત; નટ કન્યા પર રાજા મેહ, નટને ઈચ્છેિ ઘાતરે. નટવે. દા. દૂર દૂર એક દશ્ય જોઈને, ચોટ હૃદયમાં લાગી; પશિની મેદક વહેરાવે, સામે મુનિવર ત્યાગીરે. નટ. ૭ ધન્ય જીવન આ મુનિવર કેરૂં, લેશ ન મોહી વિકાર, નટડી કાજે નાચું હતું, છે મુજને ધિકાર . નટો પટ તેજ ક્ષણે કર્મો ભેદાયાં, કેવલી પિતે થાય; યશોભદ્ર ગણું એમ જ ગાવે, મુનિ ઈલાચી કુમારરે. નટ. ૯
સંપૂર્ણ
શ્રી કલાવતી સતીની સઝાય. કલાવતી સહા જગમાં, કલાવતી સેહાવે, વિજય સેનની પુત્રી એ તે, શીયલથી સુખ પાવે, જગમાં. ૧ રએ સ્વયંવર કલાવતી ત્યાં, પ્રશ્નો ચાર પૂછાવે; દેવ કોણ ગુરૂ કેણુ તત્વ શું સત્ય કેને કહાવે. જગમાં પારા શંખ રાય પૂતલીની પાસે, ઉત્તર ત્યાં તે અપાવે; વીતરાગ એ. દેવ મહાવ્રત, ધારી ગુરૂ કહાવે. જગમાં૩જીવદયાએ તત્વને ઇકિય, નિગ્રહ સત્વ ગણાવે, ઉત્તર સાંભળી કલાવતી
ત્યાં, વરમાળા પહેરાવે. જગમાં પ૪ કલાવતીને ગર્ભ રહ્યોને, આઠ માસ જ્યાં થાવે, નિજ બંધુ ભગિનિને કાજે, બેરખા બે મેકલાવે. જગમાં પા કલાવતી ભાઈને કાજે, પ્રેમલ શબ્દ સુણાવે; રાજ અવળો અર્થ લઈને, દીલમાં શંકા લાવે. જગમાં દા વનમાં મોકલી રાજા સતીનાં,