________________
અન્ને હાથ કપાવે, એ હાલતમાં રાણીને ત્યાં, પ્રસવ પુત્રને થાવે. જગમાં રાણા શીયલના પ્રભાવથી તેણી, હસ્ત નવીન પ્રગટાવે; પુત્રને લઈને તાપસની, સંગે તે વનમાં જાવે. જગમાં૦ ૫૮૫ રાય સત્ય વસ્તુ સમજીને, ખેદ અતિ દિલ લાવે; કલાવતીને શેાધવા ચારે, તરફ દુતા દોડાવે. જગમાં॰ાલા ભાલ મલી જ્યાં તેની રાજા, હર્ષ સહિત ઘેર લાવે; પુષ્પકળશ દઇ નામ પુત્રનું, જન્માત્સવ ઉજવાવે, જગમાં ૫૧૦ના અમિતતેજ મુનિ પાસે રાજા, રાણી બન્ને આવે; પૂર્વ કનું સ્વરૂપ જાણવા, વિનતિ કરતા ભાવે, જગમાં ૧૧ા પૂર્વ જન્મમાં કલાવતીને, રાજપુત્રી અતલાવે; પોપટને ભવ હતા રાયના, મુનિવર એ સમજાવે, જગમાં૦ ૫૧રા પાપટની પાંખા કાપીતી, તેનુ ફૂલ તું પાવે; તેના બદલા લેવા રાજા, તારા હાથ કપાવે. જગમાં૰ ll૧૩ા મુનિના એ ઉપદેશ સુણી, વૈરાગ્ય અતિ દીલ લાવે; રાજા રાણી દીક્ષા લઈ ને, સ્વર્ગ માંહિ સીધાવે, જગમાં૦ ૫૧૪ા તપગચ્છનાયક નેમિસૂરિજી, સૂરિ વિજ્ઞાન સાહાવે; વાચક ગુરૂ કસ્તુર સાનિધ્યે, યશેાભદ્ર ગુણ ગાવે. ગમાં ૫૧પા.
શ્રી કાણિક પુત્રની સજ્ઝાય.
અણુસણું ખામણુ કરે મુનિવર. (એ. દેશી )
ક્રીયારે ભવનું પુત્ર તે વેર, આ તે કેવું વાળ્યું; તારા પિતાને પિંજરમાં નાખીને, પેટ જ મારું માન્યું ૨,