________________
પુત્ર, કીયા ભવનું ૧ આવું બુરૂ કામ કરતાં પાપી, તુજને લાજ ન આવી, બુદ્ધિને તે કુબુદ્ધિ ઉપજાવી, રાજ્યના
ભે લલચાઈરે, પુત્ર, કીયારે મારા ગર્ભમાં આવતા તુજ માતાને, ઈચ્છા થઈ તે કેવી; તારા પિતાનું માંસ જ માંગ્યું, થઈ તુજ બુદ્ધિ એવી પુત્ર કયારે આવા પાપિષ્ટ સુત તારે જન્મ જ થાતાં, રીસ ચઢેલી મારી; ઉકરડામાં તુજને મેં નાંખે દુષ્ટ પુત્ર તું છે ધારીરે. પુત્ર, કીયારે માજા શ્રેણીક રાજાએ વાત જાણીને, તેમણે તુજને મંગા; કુજાત એ પુત્ર તું મારે, પ્રેમે તને હુલગાવ્યો પુત્ર. કયારે પા કરૂણા આવી તારી ઉપર, તેને માને તું ઉંધું ફીટકાર છે પાપી પુત્ર તું મારે, કુલને કલંક તે દીધું રે; પુત્ર. કીયારે દાા કુપુત્ર જાણી કેયથી મેં તે, ઉકરડે નાંખી દીધે; તે પણ તારા પિતાએ રાખી, પ્રેમથી મેટે કીધેરે પુત્ર. કયારે કા હર્ષ ધરે તું મારી પાસે, તાતને પિંજર નાખી લાજી મરૂં છું હું હવે તારાથી, વાત સુણી તારી આખીરે; પુત્ર. કીયારે ૮ તને પિતા પર પ્રેમ ન આવ્ય, રાજ્ય લેવા તું ધા; સ્વાર્થ થકી તું જગમાં મહા પાપી, અપયશ અધિકે પાર. પુત્ર. કયારે, લા દુષ્ટ દુર્મુખ જા તું અહીંથી, તારૂં મુખ શું બતાવે, અપકીતિ ફેલાયે તારી, મુજ દુઃખ જ થાયેરે. પુત્ર. કીયાર૦ ૧૦માં અપ્રિય વાચા સુણીને માતાની, કેણિક ત્યાંથી જા; બંધનથી મુક્ત કરવા પિતાને, પાંજરામાંથી છોડાવે; પુત્ર, કયારે ૧૧ પાસે આવતે પુત્ર દેખીને, શ્રેણીક મનમાં