________________
ડરી, તાલકુટ મુદ્રિકા મુખથી ચુસીને, રાજાએ કાળા ત્યાં કરીએ રે; પુત્ર કયારે ૧૨ા મહ ભરી આ દુની આ. માંહિ, કઈ કેઇનું નવિ હોય; ઉદયરત્ન કહે સુણો ભવિ પ્રાણી, શાશ્વત સુખને જુએરે; પુત્ર કયારે ભવનું.૧૩
શ્રી છત અછત બે બેનોની સઝાય.
છત અછત બે બેનડી, છતમાં આવે સહુ ધાય; વીરા કહી લીઓ વારણા, ભલે હોય તેરેરે ભાઈ છત અછત ૧એક માની બે બે દીકરી, એકને ખમ્મા ખમ્મા થાય; એકને પીવા નહિ રાબડી, રાંકડી દુ:ખમાં રખાય. છત અછતજરા અછત લાગે, અળખામણી, કરે જીવને ઉદાસ; સગરે બેની તેની વાલહીં, નાવે બંધું પાસ. છત અછત કા અછતમાં બેનીએ ઠેરાવીઓ, ચુલા તણે કુંકનાર; મીજબાની કરી ચાળા પીરસી, કાઢયે વીર નીરધાર. છત અછત૪ અછતમાં નાથ કુવે નાંખી, પીયરે વસી ગઈ બાઈ છતમાં નારી તે નાથને, કરતી વસ્ત્રથી છાંઈ. છત અછત, પા સહેદર ઘેર ગઈ બેનડી, દુખના દિવસો જોઈ માન ન પામી ભોજાઈ ભાઈથી, ચાલી દુખણી તે ઈ છત અછત જમાઈ કાઢયે ઘર બારણે, જે ન હોય પાસે અર્થ; છેહ દીયોરે સાસુ સસરે, અર્થ વિણ ઘણું વ્યર્થ. છત અછતo tછા નિધન સંધન સરખા ગણે, તે તે જૈનના અણગાર; પદ્મવિજય કહે તેહને; વંદુ વાર હજાર. છત અછત .