________________
શ્રી અધ્યાત્મની સજ્ઝાયું.
નાવમાં નદીયાં દુખી જાય, મુજ મન અચરજ થાય; કીડી ચાલી સાસરે ને, સેા મણ ચુરમુ સાથ; હાથી ધરીયે હાઇમાં, ઉટ લપેટયા જાય, નાવમાં૦ ૫૧ા ક્રુચ્ચા ઈંડા ખેલતા, બચ્ચા મેલે ના; ષટ્ દર્શન મૈં સંશય પડીએ, તેજ મુક્તિ મીલ જાય. નાવમાં॰ ારા એક અચએ એસે દેખ્યો; મછલી ચાવે પાન; ઉંટ ખજાવે ખંસરી ને, મેડ જોડે તાન. નાવમાં ૫ણા એક અચંબે એસેા દેખ્યા, મુદ્દો રોટી ખાય; મુખસે તે મેલે નહિ ને, ડગ ડગ હસતા જાય. નાવમાં॰ ડાકા એટી ખેલે ખાપને, ત્રણ જાચેા વર લાય; વિષ્ણુ જાયા વર ના મિલે તે, મુજ શુ ફેરા ખાય. નાવમાં॰ ાપણા સાસુ કુંવારી વહુ પરણેલી, નણુદલ ફેરા ખાય; દેખણુ વાલી હુલર જાયે, પાડાસણ હુલરાય. નાવમાં ૫ા એક અમે એસે દેખ્યા, કુવામાં લાગી લાય; કચરા કર કટ સબહી ખલી ગયા, પણ ઘટ ભરે ભર જાય. વાવમાંટ નાણા માનઘન કહે સુણ ભાઈ સાધુ, એ પદસે નિરવાણુ; ઇસ પદ્મકા કાઇ અરથ કરેગા, સિઘ્ર સાથે કલ્યાણુ. નાવમાં ઘટા સપૂર્ણ
શ્રી વણિક સ્વરૂપ સજ્ઝાય.
વાણીયા વણુજ કરે રે, ઓછું આપીને મકલાયે; ગ્રાહક દેખીને ઘેલેા થાયે, એસે એસા કહેકે; ત્રાજુવાને